GPSC Assistant Engineer 2025: Class-2 Preliminary, General Studies (common paper 9998/2024-25) for AE Civil posts 73, 81, 111, 113/2024-25

Text of page 1
1 કલાક 1 Hour
M
100 100
100 100
24
BLL
M
Text of page 2
M
1. ‘મહાાભાારત’ વિ�શેે નીીચેેનાંં� વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. મહાાભાારત રાામાાયણ કરતાંં� ઘણું �ં નાાનું �ં છેે .
2. મહાાભાારતમાંં� ‘શ્રીીમદ્્ ભગવદ્્ ગીીતાા’માંં� દાાર્શશનિ�ક સિ�દ્ધાંં�તોોનું �ં વિ�વેેચન કરવાામાંં� આવ્યું �ં છેે .
ઉપર પૈૈકીી કયું �ં/કયાંં� વિ�ધાાન/વિ�ધાાનોો સાાચું �ં/સાાચાંં� છેે ?
(A) ફક્ત 1 (B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
2. નીીચેે આપેેલાા જોોડકાંં�નેે જોોડતોો યોોગ્ય વિ�કલ્પ પસંંદ કરોો.
અ બ
1. કુુમાારસંંભવ a. વિ�શાાખાાદત્ત
2. કાાદંંબરીી b. શુ ુદ્રક
3. મુ ુદ્રા રાાક્ષસ c. બાાણ
4. મૃ ૃચ્છકટિ�કમ્ ્ d. કાાલિ�દાાસ
નીીચેેનાામાંં�થીી યોોગ્ય વિ�કલ્પ પસંંદ કરોો.
1 2 3 4
(A) d b a c
(B) d c a b
(C) d a c b
(D) d c b a
3. આચાાર્યય નાાગાાર્જુ�ન વિ�શેે નીીચેેનાંં� વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. તેેમનેે ભાારતીીય રસાાયણશાાસ્ત્રનાા આચાાર્યય માાનવાામાંં� આવેે છેે .
2. તેેમણેે ‘રસરત્નાાકર’ અનેે ‘આરોોગ્યમંંજરીી’ ગ્રંંથોો લખ્યાંં� હતાંં�.
ઉપર પૈૈકીી કયું �ં/કયાંં� વિ�ધાાન/વિ�ધાાનોો સાાચું �ં/સાાચાંં� છેે ?
(A) ફક્ત 1 (B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
4. નીીચેેનાંં� વિ�ધાાનોો પૈૈકીી ક્યાંં� ગૌૌતમ બુ ુદ્ધે આપેેલાા સિ�દ્ધાંં�તોો છેે ?
1. સંંસાાર દુુ :ખમય છેે .
2. દુુ :ખનું �ં કાારણ તૃ ૃષ્ણાા છેે .
3. દુુ :ખનોો નાાશ તૃ ૃષ્ણાાનોો ત્યાાગ છેે .
4. અષ્ટાંં�ગિ�ક માાર્ગગ અપનાાવવાાથીી તૃ ૃષ્ણાાનોો ત્યાાગ થાાય છેે .
નીીચેેનાામાંં�થીી યોોગ્ય વિ�કલ્પ પસંંદ કરોો.
(A) ફક્ત 1, 2 અનેે 4 (B) ફક્ત 1, 2 અનેે 3
(C) ફક્ત 2, 3 અનેે 4 (D) 1, 2, 3 અનેે 4
2 | [BLL] [Contd.
Text of page 3
M
5. આદિ� શંંકરાાચાાર્યય વિ�શેે નીીચેેનાંં� વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. તેેમણેે દ્વૈૈતવાાદનોો સિ�દ્ધાંં�ત આપ્યોો.
2. તેેમણેે ‘બ્રહ્મ સત્ય જગત મિ�થ્યાા’નું �ં સૂ ૂત્ર આપ્યું �ં.
ઉપર પૈૈકીી કયું �ં/કયાંં� વિ�ધાાન/વિ�ધાાનોો સાાચું �ં/સાાચાંં� છેે ?
(A) ફક્ત 1 (B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
6 આર્યોો વિ�શેે નીીચેેનાંં� વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. આર્યોો પ્રકૃૃતિ�પ્રેેમીી હતાા.
2. આર્યોોમાંં� માાતૃ ૃમૂ ૂલક કુુ ટું�ં બ પ્રથાા પ્રચલિ�ત હતીી.
ઉપર પૈૈકીી કયું �ં/કયાંં� વિ�ધાાન/વિ�ધાાનોો સાાચું �ં/સાાચાંં� છેે ?
(A) ફક્ત 1 (B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
7. પટોોળાંં� વિ�શેે નીીચેેનાંં� વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. પટોોળાાનીી બંંનેે બાાજુુ એક જ ભાાત દેે ખાાતીી હોોઈ બંંનેે બાાજુુ પહેેરીી શકાાય છેે .
2. તેેનાા પરથીી ‘પડીી પટોોળેે ભાાત, ફાાટેે પણ ફીીટેે નહિ�’ કહેેવત પ્રચલિ�ત થઈ છેે .
ઉપર પૈૈકીી કયું �ં/કયાંં� વિ�ધાાન/વિ�ધાાનોો સાાચું �ં/સાાચાંં� છેે ?
(A) ફક્ત 1 (B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
8. સ્વાામિ�નાારાાયણ સંંપ્રદાાય વિ�શેે નીીચેેનાંં� વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. સ્વાામિ�નાારાાયણ સંંપ્રદાાયનાા સ્થાાપક સહજાનંંદ સ્વાામીી હતાા.
2. તેેમનોો જન્મ વડતાાલમાંં� થયોો હતોો.
ઉપર પૈૈકીી કયું �ં/કયાંં� વિ�ધાાન/વિ�ધાાનોો સાાચું �ં/સાાચાંં� છેે ?
(A) ફક્ત 1 (B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
9. નીીચેેનાામાંં�થીી GI ટેે ગ મેેળવનાાર વસ્તુુઓ કઈ છેે ?
1. ખંંભાાતનીી સૂ ૂતરફેેણીી
2. ભાાલિ�યાા ઘઉં
3. ગીીરનીી કેેસર કેેરીી
4. જામનગરનીી બાંં�ધણીી
નીીચેેનાામાંં�થીી યોોગ્ય વિ�કલ્પ પસંંદ કરોો.
(A) 1, 2, 3 અનેે 4 (B) ફક્ત 2, 3, અનેે 4
(C) ફક્ત 1, 3 અનેે 4 (D) ફક્ત 3 અનેે 4
[BLL] P.T.O.] | 3
Text of page 4
M
10. નીીચેે આપેેલાા જોોડકાંં�નેે જોોડતોો યોોગ્ય વિ�કલ્પ પસંંદ કરોો.
અ બ
1. સાંં�ખ્ય a. મહર્ષિ�િ પતંંજલિ�
2. ન્યાાય b. મહર્ષિ�િ કણાાદ
3. યોોગ c. મહર્ષિ�િ ગૌૌતમ
4. વૈૈશેેષિ�ક d. મહર્ષિ�િ કપિ�લ
નીીચેેનાામાંં�થીી યોોગ્ય વિ�કલ્પ પસંંદ કરોો.
1 2 3 4
(A) d c a b
(B) d b a c
(C) c d a b
(D) b c a d
11. ‘મહાાભિ�નિ�ષ્ક્રમણ’ વિ�શેે નીીચેેનાંં� વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. ગૌૌતમ બુ ુદ્ધે સંંસાારનોો ત્યાાગ કર્યોો તેે બનાાવ ઇતિ�હાાસમાંં� ‘મહાાભિ�નિ�ષ્ક્રમણ’ તરીીકેે ઓળખાાય છેે .
2. મહાાદેે વ દેેસાાઇ દાંં�ડીીકૂ ૂચનેે ‘મહાાભિ�નિ�ષ્ક્રમણ’ સાાથેે સરખાાવેે છેે .
ઉપર પૈૈકીી કયું �ં/કયાંં� વિ�ધાાન/વિ�ધાાનોો સાાચું �ં/સાાચાંં� છેે ?
(A) ફક્ત 1 (B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
12. દાારાા શિ�કોોહ વિ�શેે નીીચેેનાંં� વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. તેેમણેે ભગવદ ગીીતાાનોો ફાારસીી ભાાષાામાંં� અનુુવાાદ કરાાવ્યોો હતોો.
2. તેેમણેે ઉપનિ�ષદોોનોો ‘સિ�ર-એ-અકબર’ નાામેે અનુુવાાદ કરાાવ્યોો હતોો.
ઉપર પૈૈકીી કયું �/ં કયાંં� વિ�ધાાન/વિ�ધાાનોો સાાચું �/ં સાાચાંં� છેે ?
(A) ફક્ત 1 (B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
13. વિ�નોોબાા ભાાવેે વિ�શેે નીીચેેનાંં� વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. તેેઓ ભૂ ૂદાાન યજ્ઞનાા પ્રણેેતાા હતાા.
2. વ્યક્તિ��ગત સત્યાાગ્રહમાંં� ગાંં�ધીીજી તેેમનેે પ્રથમ સત્યાાગ્રહીી તરીીકેે પસંંદ કર્યાા� હતાા.
ઉપર પૈૈકીી કયું �ં/કયાંં� વિ�ધાાન/વિ�ધાાનોો સાાચું �ં/સાાચાંં� છેે ?
(A) ફક્ત 1 (B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
4 | [BLL] [Contd.
Text of page 5
M
14. નીીચેે આપેેલાા જોોડકાંં�નેે જોોડતોો યોોગ્ય વિ�કલ્પ પસંંદ કરોો.
અ બ
1. બાંં�સુુરીી a. બિ�સ્મિ��લ્લાાખાંં�
2. સિ�તાાર b. હરિ�પ્રસાાદ ચૌૌરસિ�યાા
3. શહેેનાાઈ c. ઉસ્તાાદ વિ�લાાયતખાંં�
4. સરોોદ d. ઉસ્તાાદ અમજદઅલીીખાંં�
નીીચેેનાામાંં�થીી યોોગ્ય વિ�કલ્પ પસંંદ કરોો.
1 2 3 4
(A) d c a b
(B) b d a c
(C) c d a b
(D) b c a d
15. નીીચેેનાામાંં�થીી કયુંં � સાામાાન્ય ઘરગથ્થુુ ઉપકરણમાંં� એડીીબેેટીીક સ્થિ��તિ� જાળવવાાનુંં � ઉદાાહરણ છેે ?
(A) પીીણાંં�નેે ગરમ કેે ઠંંડાા રાાખતાા થરમૉૉસ ફ્લાાસ્ક
(B) રેે ફ્રિ�જરેે ટર ગરમીીનેે સ્થાાનાંં�તરિ�ત કરીીનેે ખોોરાાકનેે ઠંંડોો કરેે છેે
(C) રૂમનું �ં તાાપમાાન જાળવતું �ં એર કન્ડિ�િશનર
(D) ખોોરાાક ગરમ કરવાા માાટેે માાઇક્રોોવેેવ
16. ડાાઈસ્ટોોલિ�ક બ્લડ પ્રેેશર શું �ં છેે ?
ં
(A) હૃદય સંંકોોચાાય ત્યાારેે તેેનાા પર પડતું � દબા ાણ
(B) જ્યાારેે હૃદય હળવું �ં હોોય અનેે લોોહીીથીી ભરેે લું � ં હોોય ત્યાારેે તેેનાા દ્વાારાા દબાાણ
(C) હૃદયચક્ર દરમિ�યાાન સરેે રાાશ દબાાણ
(D) જ્યાારેે રક્ત પાાછુંં હૃદય તરફ વહેે છેે ત્યાારેે નશોોનીી અંદરનું �ં દબાાણ
17. ઇલેેક્ટ્રિ�િક વાાહનોો માાટેે નાા રાાષ્ટ્રીીય મિ�શન વિ�શેે નીીચેેનાંં � વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. અશ્મિ��ભૂ ૂત ઈંધણનોો વપરાાશ ઘટાાડવાા અનેે ઉત્સર્જન ઘટાાડવાા માાટેે ઈલેેક્ટ્રિ�િકલ વાાહનોો માાટેેનું �ં રાાષ્ટ્રીીય
મિ�શન ભાારત માાટેે મહત્વપૂ ૂર્ણણ છેે .
2. પર્યાા�વરણ, વન અનેે આબોોહવાા પરિ�વર્તતન મંંત્રાાલય આ મિ�શન માાટેે અગ્રણીી એજન્સીી છેે .
ઉપર પૈૈકીી કયું �ં/કયાંં� વિ�ધાાન/વિ�ધાાનોો સાાચું �ં/સાાચાંં� છેે ?
(A) ફક્ત 1 (B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
18. �
નીીચેેનાામાંં�થીી કયુંં મોોટેે ભાાગેે બિ�ન-ડીીપ ટેેક સ્ટાાર્ટઅપનુંં � ઉદાાહરણ છેે ?
(A) AI સંંચાાલિ�ત ઓટોોનોોમસ ડ્રોોન વિ�કસાાવતીી કંંપનીી
(B) નવીીન સબસ્ક્રિ�િપ્શન આધાારિ�ત ભોોજન વિ�તરણ સેેવાા ઓફર કરતું �ં સ્ટાાર્ટટ અપ
(C) ક્વોોન્ટમ ક્રિ�પ્ટોોગ્રાાફીી સોોલ્યુુશનમાંં� વિ�શેેષતાા ધરાાવતીી પેેઢીી
(D) તબીીબીી ઉપકરણ માાટેે અદ્યતન નેેનોો સાામગ્રીી બનાાવવાાનોો વ્યવસાાય
[BLL] P.T.O.] | 5
Text of page 6
M
19. ભાારતીીય હવાામાાન વિ�ભાાગ વિ�શેે નીીચેેનાંં � વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. આ વર્ષેે ભાારતીીય હવાામાાન વિ�ભાાગેે દેેશનીી સેેવાામાંં� 150 વર્ષષ પૂ ૂર્ણણ કર્યાા� છેે .
2. ભાારતમાંં� એન્ટાાર્ટિ�િકલમાંં� બેે હવાામાાનશાાસ્ત્રીીય અવલોોકન શાાળાાઓ છેે , મૈૈત્રીી અનેે ભાારતીી.
ઉપર પૈૈકીી કયું �ં/કયાંં� વિ�ધાાન/વિ�ધાાનોો સાાચું �ં/સાાચાંં� છેે ?
(A) ફક્ત 1 (B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
20. ડોો. એ પીી જે અબ્દુુલ કલાામ વિ�શેે નીીચેેનાંં � વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. તેેઓ અગ્નિ�� અનેે પૃ ૃથ્વીી મિ�સાાઇલ સહિ�ત ભાારતનાા સ્વદેે શીી ઉપગ્રહ પ્રક્ષેેપણ વાાહન (SLV) અનેે મિ�સાાઈલ
ટેેકનોોલોોજીનાા ચાાલક બળ હતાા.
2. તેેમનાા નેેતૃ ૃત્વ હેેઠળ ભાારતેે 1975 માંં� તેેનોો પ્રથમ ઉપગ્રહ આર્યયભટ્ટ લોોન્ચ કર્યોો જે ભાારતનીી અવકાાશ
સંંશોોધનીીમાંં� એક મહત્વપૂ ૂર્ણણ ઘટનાા છેે .
ઉપર પૈૈકીી કયું �/ં કયાંં� વિ�ધાાન/વિ�ધાાનોો સાાચું �/ં સાાચાંં� છેે ?
(A) ફક્ત 1 (B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
21. ઈસરોોનાા ગગનયાાન મિ�શન નોો મુુખ્ય ઉદ્દેેશ્ય શુંં � છેે ?
(A) મંંગળનીી ભ્રમણકક્ષાામાંં� ઉપગ્રહ લોોન્ચ કરવાા
(B) માાનવોોનેે અવકાાશમાંં� મોોકલવાા અનેે તેેમનેે સુુરક્ષિ�ત રીીતેે પાાછાા લાાવવાાનીી ભાારતનીી ક્ષમતાા દર્શાા�વવીી
(C) ભાારત માાટેે કાાયમીી સ્પેેસ સ્ટેેશન સ્થાાપવું �ં
(D) NASA સાાથેે સંંયુુક્ત ચંંદ્ર સંંશોોધન હાાથ ધરવું �ં
22. બાાયોોગેેસ વિ�શેે નીીચેેનાંં � વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. ભાારતમાંં� 50 કરોોડથીી વધુ ુ પશુ ુધન વસ્તીીનેે ધ્યાાનમાંં� રાાખીીનેે બાાયોોગેે સ પ્લાાન્ટ સ્થાાપવાાનીી પૂ ૂરતીી
સંંભાાવનાાઓ છેે .
2. બાાયોોગેે સમાંં� લગભગ 15-20 ટકાા મિ�થેેન, 50-60 ટકાા કાાર્બબન ડાાયોોક્સાાઇડ, 5 થીી 10 ટકાા હાાઇડ્રોોજન
સલ્ફાાઇડ, અનેે અન્ય વાાયુુ જેવાા કેે નાાઇટ્રોોજન અનેે એમોોનિ�યાાનોો સમાાવેેશ થાાય છેે .
3. બાાયોોગેે સનોો તેેનાા કાાચાા સ્વરૂપમાંં� રસોોઈ ઇંધણ તરીીકેે ઉપયોોગ કરીી શકાાય છેે .
ઉપર પૈૈકીી કયું �ં/કયાંં� વિ�ધાાન/વિ�ધાાનોો સાાચું �ં/સાાચાંં� છેે ?
(A) ફક્ત 1 અનેે 2 (B) ફક્ત 2 અનેે 3
(C) ફક્ત 1 અનેે 3 (D) 1, 2 અનેે 3
23. UPIનોો અર્થથ શોો છેે ?
(A) યુુનિ�ક પેેમેેન્ટ ઈન્ટરફેેસ
(B) યુુનિ�ફાાઇડ પેેમેેન્ટ ઈન્ટરફેેસ
(C) યુુટિ�લિ�ટીી પેેમેેન્ટ ઇન્ટગ્રેેશન
(D) યુુનિ�વર્સસલ પેેમેેન્ટ ઇન્ટગ્રેેશન
6 | [BLL] [Contd.

Text of page 8
M
29. ગ્રીીન હાાઈડ્રોોજન શું �ં છેે ?
(A) પેેટ્રોોલિ�યમ આડપેેદાાશોોનોો ઉપયોોગ કરીીનેે રાાસાાયણિ�ક પ્રક્રિ�યાા દ્વાારાા ઉત્પાાદિ�ત હાાઈડ્રોોજન
(B) નવીીનીીકરણીીય ઊર્જાાસ્ત્રોોતોોનોો ઉપયોોગ કરીીનેે પાાણીીનાા વિ�દ્યુ ુત વિ�ચ્છેે દન દ્વાારાા ઉત્પન્ન થયેેલ હાાઈડ્રોોજન
(C) સ્ટીીમ મિ�થેેન રીીફોોર્મિં�ંગનોો ઉપયોોગ કરીીનેે કુુદરતીી વાાયુુમાંં�થીી ઉત્પાાદિ�ત હાાઇડ્રોોજન
(D) ઉચ્ચ-તાાપમાાન પરમાાણુુ રિ�એક્ટરમાંં� ઉત્પન્ન થતોો હાાઈડ્રોોજન થાાય છેે
નીીચેેનાા પૈૈકીી કયાા શહેેરમાંં� અટલ બિ�હાારીી બાાજપાાઈનીી 100મીી જન્મજયંંતીી નિ�મિ�ત્તેે "સુુશાાસન પદયાાત્રાા" નું �ં
30.
આયોોજન કરવાામાંં� આવ્યું �ં હતું �ં?
(A) ગાંં�ધીીનગર (B) વડનગર
(C) દાંં�ડીી (D) કરમસદ
31. ભાારતીીય વડાાપ્રધાાનનીી તાાજેતરનીી મુ ુલાાકાાત દરમિ�યાાન કયાા દેે શેે ભાારત સાાથેે સંંરક્ષણ અનેે ચાાવીીરૂપ
ક્ષેેત્રોોમાંં� દ્વિ�પક્ષીીય કરાારોો પર હસ્તાાક્ષર કરીી તેેમનાા સંંબંંધોોનેે વ્યૂ ૂહાાત્મક ભાાગીીદાારીીમાંં� ઉન્નત કર્યાા�?
(A) ઈજિ�પ્ત (B) ઓમાાન
(C) કુુવૈૈત (D) કતાાર
32. પર્યાા�વરણનેે અનુુકૂળ તે
ૂ ેમજ ઓછાા ખર્ચાા�ળ (Cost effective ) એવાા ભાારતનાા પ્રથમ બાાયોો-બિ�ટ્યુ ુમન
હાાઇવેેનું �ં __________ બાાયપાાસ પર ઉદ્ઘાાટન કરવાામાંં� આવ્યું �ં હતું �ં.
(A) નાાગપુુર-માાનસર (B) અંજાર-ગાંં�ધીીધાામ
(C) ઉદેે પુુર-નાાથદ્વાારાા (D) વલસાાડ-વાંં�કલ
33. ભાારતનીી સર્વોોચ્ચ અદાાલતનાા નીીચેેનાા પૈૈકીી કયાા ભૂ ૂતપૂ ૂર્વવ ન્યાાયાાધીીશનેે તાાજેતરમાંં� યુુ.એન. ઇન્ટર્નનલ
જસ્ટિ�િસ કાાઉન્સિ��લ (IJC)નાા અધ્યક્ષ તરીીકેે નિ�યુુક્ત કરવાામાંં� આવ્યાા છેે ?
(A) ન્યાાયાાધીીશ અનિ�રુુદ્ધ બોોઝ (B) ન્યાાયાાધીીશ મદન લોોકુુ ર
(C) ન્યાાયાાધીીશ દીીપક મિ�શ્રાા (D) ન્યાાયાાધીીશ હિ�માા કોોહલીી
34. કયાા દેે શનીી મહિ�લાા ક્રિ�કેેટ ટીીમેે પ્રથમ U19 ACC મહિ�લાા T20 એશિ�યાા કપ જીત્યોો છેે ?
(A) ભાારત (B) બાંં�ગ્લાાદેે શ
(C) પાાકિ�સ્તાાન (D) શ્રીીલંંકાા
35. વિ�શ્વનીી સૌૌથીી મોોટીી સિં�ંગલ પેેરાા સ્પોોર્ટટ ઇવેેન્ટ, પેેરાા એથ્લેેટિ�કસ વર્લ્ડ�ડ ચેેમ્પિ��યનશિ�પ 2025માંં� ___________
ખાાતેે યોોજાશેે.
(A) ટોોક્યોો (B) પેેરિ�સ
(C) કોોબેે (D) નવીી દિ�લ્હીી
36. અવકાાશ વિ�જ્ઞાાનનાા ક્ષેેત્રમાંં� નોંંધપાાત્ર વિ�કાાસનાા ભાાગરૂપેે નીીચેેનાા પૈૈકીી કયાા દેે શેે તાાજેતરમાંં� નવ કલાાકનાા
સ્પેેસવોોક સાાથેે નવોો વૈૈશ્વિ�ક સ્પેેસવોોક રેે કોોર્ડડ બનાાવ્યોો છેે ?
(A) રશિ�યાા (B) ભાારત
(C) ચીીન (D) યુુએસએ
8 | [BLL] [Contd.
Text of page 9
M
37. ભાારતનાા સમૃ ૃદ્ધ સાંં�સ્કૃૃતિ�ક વાારસાાનીી વૈૈશ્વિ�ક દીીવાાદાંં�ડીી સ્થાાપિ�ત કરવાા માાટેે ભાારતેે તાાજેતરમાંં� નવીી દિ�લ્હીી
ખાાતેે વૈૈશ્વિ�ક સાંં�સ્કૃૃતિ�ક સીીમાાચિ�હ્ન તરીીકેે યુુગ યુુગીીન ભાારત રાાષ્ટ્રીીય સંંગ્રહાાલયનીી સ્થાાપનાા કરવાા માાટેે
____________ સાાથેે ભાાગીીદાારીી કરીી છેે .
(A) ઈજિ�પ્ત (B) સિં�ંગાાપુુર
(C) ફ્રાંં�સ (D) યુુએઇ
38. કિ�સાાનકવચ વિ�શેે નીીચેેનાંં� વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1.તેે જંંતુુનાાશક વિ�રોોધીી બોોડીીસૂ ૂટ છેે , જે ખેેડૂૂતોોનેે જંંતુુનાાશકનાા સંંપર્કક નીી હાાનિ�કાારક અસરોોથીી બચાાવવાા માાટેે
બનાાવવાામાંં� આવ્યું �ં છેે .
ૂ ો માાટેે રૂપિ�યાા બેે લાાખનું �ં કવરેે જ ધરાાવતોો વીીમોો છેે .
2. તેે ખેેડૂતો
3. ભાારત સરકાારનાા કૃૃષિ� મંંત્રાાલય દ્વાારાા તેેનું �ં અનાાવરણ કરવાામાંં� આવ્યું �ં છેે .
4. ભાારત સરકાારનાા વિ�જ્ઞાાન અનેે ટેેકનોોલોોજી મંંત્રાાલય દ્વાારાા તેેનું �ં અનાાવરણ કરવાામાંં� આવ્યું �ં છેે .
ઉપર પૈૈકીી કયાંં� વિ�ધાાનોો સાાચું �ં/સાાચાંં� છેે ?
(A) ફક્ત 1 અનેે 4 (B) ફક્ત 2 અનેે 3
(C) ફક્ત 1 અનેે 3 (D) ફક્ત 2 અનેે 4
39. નીીચેેનાા પૈૈકીી કયાા શહેેરમાંં� ઉબર-Uberએ માાત્ર મહિ�લાા સવાારોો અનેે ચાાલકોો માાટેે ‘મોોટોો વિ�મેેન’ ટેેક્સીી સેેવાા
શરૂ કરીી છેે ?
(A) પુુણેે (B) મું �ંબઈ
(C) બેંંગલુુરુુ (D) હૈૈદરાાબાાદ
40. નીીચેેનાા પૈૈકીી કયાા દેે શેે પર્યાા�વરણનેે અનુુકૂ ૂળ ઉત્પાાદન પહેેલ તરીીકેે નવાા ઉત્સર્જન ધોોરણોો અનેે સ્ટાાર રેે ટિં�ંગ
સિ�સ્ટમ સાાથેે “ગ્રીીન સ્ટીીલ”નેે વ્યાાખ્યાાયિ�ત કર્યું� ં છેે ?
(A) જર્મમનીી (B) યુુએસએ
(C) જાપાાન (D) ભાારત
41. ‘જલવાાહક’ યોોજનાા વિ�શેે નીીચેેનાંં� વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. જલવાાહક યોોજનાા મુ ુખ્ય નદીી ઉપર આંતરિ�ક જળમાાર્ગોો અનેે કાાર્ગોો પરિ�વહનનેે પ્રોોત્સાાહન આપવાા શરૂ
કરવાામાંં� આવીી હતીી.
2. તેેમાંં� ગંંગાા, બ્રહ્મપુુત્ર અનેે બરાાક નદીી પરનાા જળમાાર્ગોોનોો સમાાવેેશ થાાય છેે .
ઉપર પૈૈકીી કયું �ં/કયાંં� વિ�ધાાન/વિ�ધાાનોો સાાચું �ં/સાાચાંં� છેે ?
(A) ફક્ત 1 (B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
[BLL] P.T.O.] | 9
Text of page 10
M
42. “રાાજમાાર્ગગ સાાથીી” વિ�શેે નીીચેેનાંં� વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. તેે ભાારતીીય રાાષ્ટ્રીીય રાાજમાાર્ગગ પ્રાાધિ�કરણનીી પ્રતિ�કરણ પહેેલ છેે .
2. તેે ભાારતનાા વીીમાા નિ�યમનકાારીી અનેે વિ�કાાસ સત્તાામંંડળનીી પહેેલ છેે .
3. તેેનોો મુ ુખ્ય ધ્યેેય ટ્રાાફિ�ક વિ�ક્ષેેપોોનેે ઘટાાડવાા તેેમજ રસ્તાાનીી જાળવણીીમાંં� સુુધાારોો કરવાાનોો છેે .
4. તેેનું �ં મુ ુખ્ય ધ્યેેય હાાઇવેે અકસ્માાતમાંં� મૃ ૃત્યુુ માાટેે વીીમાા કવરેે જ પ્રદાાન કરવાાનોો છેે .
ઉપર પૈૈકીી કયાંં� વિ�ધાાનોો સાાચું �/ં સાાચાંં� છેે ?
(A) ફક્ત 1 અનેે 3 (B) ફક્ત 1 અનેે 4
(C) ફક્ત 2 અનેે 3 (D) ફક્ત 2 અનેે 4
43. સંંરક્ષણ ક્ષેેત્રેે આત્મનિ�ર્ભભર બનવાાનીી દિ�શાામાંં� ભાારતનીી બ્રહ્મોોસ મિ�સાાઈલ નીી માંં�ગ વધીી છેે કાારણ કેે
વિ�યેેતનાામ અનેે ફિ�લિ�પાાઇન્સ પછીી તેેનેે ખરીીદનાાર _________ ત્રીીજોો દેે શ બન્યોો છેે .
(A) ઈરાાન (B) ઈરાાક
(C) ઈન્ડોોનેેશિ�યાા (D) ઈજિ�પ્ત
44. કસ્તુુરબાા ગાંં�ધીી બાાલિ�કાા વિ�દ્યાાલયોો અનેે આદિ�જાતિ� આશ્રમશાાળાાઓનીી કિ�શોોરવયનીી કન્યાાઓનેે
ગુ ુણવત્તાાયુુક્ત STEM (સાાયન્સ, ટેેકનોોલોોજી, એન્જિ��નિ�યરિં�ંગ અનેે મેેથ્સ) શિ�ક્ષણ આપવાાનાા ઉદ્દેશ્ય સાાથેે
ભાારતમાંં� યુુનિ�સેેફ (UNICEF) અનેે __________એ તેેમનીી ભાાગીીદાારીીનીી જાહેેરાાત કરીી છેે .
(A) ટોોયોોટોો (B) બીીએમડબલ્યુુ
(C) ટાાટાા (D) હોોન્ડાા
45. કુુલ વસ્તીીમાંં� અનુુસૂ ૂચિ�ત જાતિ�નીી વસ્તીીનીી ટકાાવાારીી સૌૌથીી વધુ ુ કયાા રાાજ્યમાંં� છેે ?
(A) હિ�માાચલપ્રદેે શ (B) કર્ણાા�ટક
(C) પંંજાબ (D) ઉત્તરપ્રદેે શ
46. નીીચેેનાામાંં�થીી કયું �ં વિ�ધાાન સાાચું �ં નથીી?
(A) વિ�શ્વમાંં� સૌૌથીી વધુ ુ કાંં�પ ગંંગાા નદીીમાંં�થીી નીીકળેે છેે .
(B) વિ�શ્વમાંં� સૌૌથીી ઝડપીી મુ ુખત્રિ�કોોણપ્રદેે શનું �ં નિ�ર્માા�ણ ગંંગાા નદીી કરેે છેે .
(C) ગંંગાાનોો મુ ુખત્રિ�કોોણપ્રદેે શ મેેન્ગ્રુ ુવ જંંગલનીી લાાક્ષણિ�કતાા ધરાાવેે છેે .
(D) ગંંગાાનાા મેેદાાનમાંં� વાારંંવાાર પૂ ૂર આવેે છેે .
47. કાાઝીીરંંગાા રાાષ્ટ્રીીય ઉદ્યાાન વિ�શેે નીીચેેનાંં� વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. કાાઝીીરંંગાા રાાષ્ટ્રીીય ઉદ્યાાન આસાામમાંં� આવેેલું � ં છેે .
2. તેે સફેેદવાાઘ સંંરક્ષણ માાટેે વિ�કસાાવવાામાંં� આવેેલું � ં હતું �ં.
ઉપર પૈૈકીી કયું �ં/કયાંં� વિ�ધાાન/વિ�ધાાનોો સાાચું �ં/સાાચાંં� છેે ?
(A) ફક્ત 1 (B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
48. આંધ્રપ્રદેે શનું �ં સૌૌથીી ઊંચું �ં શિ�ખર કયું �ં છેે ?
(A) આરોોયાા-કોોન્ડાા (B) મહાાબળેે શ્વર
(C) મહેેન્દ્રગિ�રિ� (D) સાાતમાાલાા
10 | [BLL] [Contd.
Text of page 11
M
49. નીીચેેનાામાંં�થીી ભાારતનું �ં કયું �ં રાાજ્ય કાાચાા રેે શમનું �ં અગ્રણીી ઉત્પાાદક છેે ?
(A) આંધ્રપ્રદેે શ (B) કર્ણાા�ટક
(C) તમિ�લનાાડુુ (D) પશ્ચિ�મ બંંગાાળ
50. આર્કિ�િયન (પુુરાાતવીીય) ખડકોો વિ�શેે નીીચેેનાંં� વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. આર્કિ�િયન (પુુરાાતવીીય) ખડકોોનેે પાાયાાનાા સંંકુુલ તરીીકેે ઓળખવાામાંં� આવેે છેે .
2. તેેઓ ઉચ્ચપ્રદેે શોો અનેે ગેેડપર્વવતોોનોો પાાયોો (આધાાર) બનાાવેે છેે .
3. ભાારતનાા સૌૌથીી જૂૂનાા ખડકોો આર્કિ�િયન જૂૂથનાા છેે .
ઉપર પૈૈકીી કયાંં� વિ�ધાાનોો સાાચાંં� છેે ?
(A) ફક્ત 1 અનેે 2 (B) ફક્ત 1 અનેે 3
(C) ફક્ત 2 અનેે 3 (D) 1, 2 અનેે 3
51. ભાારતનાંં� રાાજ્યોો વિ�શેે નીીચેેનાંં� વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. રાાજસ્થાાન એ ક્ષેેત્રફળનીી દ્રષ્ટીીએ ભાારતનું �ં સૌૌથીી મોોટું�ં રાાજ્ય છેે .
2. ભાારતમાંં� સૌૌથીી વધુ ુ વસ્તીીગીીચતાા ધરાાવતું �ં રાાજ્ય પશ્ચિ�મ બંંગાાળ છેે .
ં ૌથીી વધુ ુ સ્ત્રીી-પુુરુુષ પ્રમાાણ ધરાાવેે છેે .
3. કેેરાાલાા એ ભાારતનું � સૌ
ઉપર પૈૈકીી કયાંં� વિ�ધાાનોો સાાચાંં� છેે ?
(A) ફક્ત 1 અનેે 2 (B) ફક્ત 1 અનેે 3
(C) ફક્ત 2 અનેે 3 (D) 1, 2 અનેે 3
52. નીીચેેનાામાંં�થીી કયું �ં જોોડકુંં� સાાચું �ં નથીી?
(A) લાાનક-લાા – લદાાખ (B) બોોમડીી-લાા - સિ�ક્કિ�મ
(C) માાનાા ઘાાટ - ઉત્તરાાખંંડ (D) શિ�પ્કીી-લાા -હિ�માાચલપ્રદેે શ
53. નીીચેેનાામાંં�થીી પશ્ચિ�મથીી પૂ ૂર્વવ તરફ શિ�ખરોોનેે ગોોઠવોો:
1. કાંં�ચનજંંઘાા
2. મકાાલુુ
3. માાઉન્ટ એવરેે સ્ટ
4. નંંદાાદેે વીી
નીીચેેનાામાંં�થીી યોોગ્ય વિ�કલ્પ પસંંદ કરોો.
(A) 4, 2, 3, 1 (B) 4, 3, 1, 2
(C) 4, 3, 2, 1 (D) 4, 1, 3, 2
54. લોોકટક સરોોવર કયાા રાાજ્યમાંં� આવેેલું � ં છેે ?
(A) આંધ્રપ્રદેે શ (B) કેેરાાલાા
(C) મણિ�પુુર (D) ઉત્તરાાખંંડ
55. નીીચેેનાામાંં�થીી કયું �ં જોોડકુંં� સાાચું �ં નથીી?
(A) બોોન્ગાાઈગાંં�વ – આસાામ (B) કોોયલીી – ગુ ુજરાાત
(C) કોોચીી – કર્ણાા�ટક (D) હલ્દિ�િયાા – પશ્ચિ�મ બંંગાાળ
[BLL] P.T.O.] | 11
Text of page 12
M
56 નીીચેે આપેેલાા જોોડકાંં�નેે જોોડતોો યોોગ્ય વિ�કલ્પ પસંંદ કરોો:
ક (નદીી) ખ (ઉદ્ભવ સ્થાાન)
a. બ્રહ્મપુુત્રાા 1. બોોખરચૂ ૂ હિ�મનદીી
b. સિં�ંધુ ુ 2. ગૌૌમુ ુખ હિ�મનદીી
c. અલકનંંદાા 3. ચેેમ્યુુનડુંં�ગ હિ�મનદીી
d. ભાાગીીરથીી 4. સતોોપથ હિ�મનદીી
નીીચેેનાામાંં�થીી યોોગ્ય વિ�કલ્પ પસંંદ કરોો.
a b c d
(A) 3 1 4 2
(B) 3 1 2 4
(C) 1 2 3 4
(D) 1 3 4 2
57. નીીચેેનાામાંં�થીી કયું �ં જોોડકુંં� સાાચું �ં નથીી?
(A) ભોોરઘાાટ – ગુ ુજરાાત
(B) ગોોરનઘાાટ – રાાજસ્થાાન
(C) પાાલઘાાટ – તમિ�લનાાડુુ
(D) થળઘાાટ – મહાારાાષ્ટ્ર
58. ભાારતનીી નદીીઓ વિ�શેે નીીચેેનાંં� વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. ચંંબલ યોોજનાા એ રાાજસ્થાાન અનેે મધ્યપ્રદેે શ સરકાારનું �ં સંંયુુક્ત સાાહસ છેે .
2. મહાા નદીી પર હિ�રાાકુંં� ડ બંંધ આવેેલોો છેે .
ઉપર પૈૈકીી કયું �ં/કયાંં� વિ�ધાાન/વિ�ધાાનોો સાાચું �ં/સાાચાંં� છેે ?
(A) ફક્ત 1 (B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
59. કોોલસાા વિ�શેે નીીચેેનાંં� વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. એન્થ્રેેસાાઇટ સૌૌથીી સખત કોોલસોો છેે .
2. ધાાતુુશાાસ્ત્રમાંં� સૌૌથીી લોોકપ્રિ�ય કોોલસોો બિ�ટુુમિ�નસ છેે .
3. બિ�ટુુમિ�નસ એ સખત કોોલસોો ગણાાય છેે .
4. કોોક એ બિ�ટુુમિ�નસમાંં�થીી તૈૈયાાર થાાય છેે .
ઉપર પૈૈકીી કયાંં� વિ�ધાાનોો સાાચાંં� છેે ?
(A) ફક્ત 1, 2 અનેે 3 (B) ફક્ત 1, 3 અનેે 4
(C) ફક્ત 1, 2 અનેે 4 (D) 2, 3 અનેે 4
12 | [BLL] [Contd.
Text of page 13
M
60. ભાારતનાા બંંધાારણમાંં� બિ�નસાંં�પ્રદાાયિ�ક્તાાનાા સિ�દ્ધાંં�તોોનોો સમાાવેેશ નીીચેે પૈૈકીી શાામાંં� થયેેલ છેે ?
1. મૂ ૂળભૂ ૂત અધિ�કાારોો
2. આમુ ુખ
નીીચેે પૈૈકીી યોોગ્ય વિ�કલ્પ પસંંદ કરોો.
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે
(D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
61. સમાાનતાાનોો મૂ ૂળભૂ ૂત અધિ�કાાર નીીચેે પૈૈકીી શાામાંં� સમાાવિ�ષ્ટ છેે ?
1. શૈૈક્ષણિ�ક સંંસ્થાાઓ તથાા નોોકરીીઓમાંં� અનાામતનીી જોોગવાાઈ
2. અસ્પૃ ૃશ્યતાા નાાબૂ ૂદીી
નીીચેે પૈૈકીી યોોગ્ય વિ�કલ્પ પસંંદ કરોો.
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે
(D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
62. નીીચેેનાામાંં�થીી શાાનોો મૂ ૂળભૂ ૂત અધિ�કાારોોમાંં� સમાાવેેશ થતોો નથીી?
(A) મિ�લકતનોો અધિ�કાાર
(B) જીવવાાનોો અધિ�કાાર
(C) ધાાર્મિ�િક સ્વતંંત્રતાાનોો અધિ�કાાર
(D) વાાણીી સ્વાાતંંત્ર્યનોો અધિ�કાાર
63. રાાષ્ટ્રપતિ�નીી ચૂંં�ટણીી કરતાા મતદાારમંંડળમાંં� નીીચેે પૈૈકીી કોોનોો સમાાવેેશ થાાય છેે ?
1. રાાજ્યસભાાનાા ચૂંં�ટાાએલાા સભ્યોો
2. દિ�લ્હીી અનેે પુુડ્ડુચેેરીી વિ�ધાાનસભાાનાા ચૂંં�ટાાએલાા સભ્યોો
નીીચેે પૈૈકીી યોોગ્ય વિ�કલ્પ પસંંદ કરોો.
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે
(D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
64. રાાષ્ટ્રપતિ�નીી સત્તાાઓમાંં� નીીચેે પૈૈકીી શાાનોો સમાાવેેશ થાાય છેે ?
1. લોોકસભાાનું �ં સત્ર બોોલાાવવાાનીી સત્તાા
2. વડાાપ્રધાાનનેે નિ�મવાાનીી સત્તાા
નીીચેે પૈૈકીી યોોગ્ય વિ�કલ્પ પસંંદ કરોો.
(A) ફક્ત 1 (B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
[BLL] P.T.O.] | 13
Text of page 14
M
65. ભાારતનીી ન્યાાયપાાલિ�કાા વિ�શેે નીીચેેનાંં� વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. સર્વોોચ્ચ અદાાલતનાા ન્યાાયમૂ ૂર્તિ�િઓનીી નિ�મણૂ ૂક રાાષ્ટ્રપતિ� દ્વાારાા કરવાામાંં� આવેે છેે .
2. રાાજ્યનીી વડીી અદાાલતનાા ન્યાાયમૂ ૂર્તિ�િઓનીી નિ�મણૂ ૂક રાાજ્યપાાલ દ્વાારાા કરવાામાંં� આવેે છેે .
ઉપર પૈૈકીી કયું �ં/કયાંં� વિ�ધાાન/વિ�ધાાનોો સાાચું �ં/સાાચાંં� છેે ?
(A) ફક્ત 1 (B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
66. બંંધાારણીીય સુુધાારાા વિ�શેે નીીચેેનાંં� વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. કેેટલાાક સુુધાારાાઓ સાાદીી બહુુમતીીથીી અનેે કેેટલાાક સુુધાારાાઓ ખાાસ બહુુમતીીથીી કરીી શકાાય છેે .
2. કેેટલાાક સુુધાારાાઓમાંં� ખાાસ બહુુમતીી ઉપરાંં�ત બેે તૃ ૃતીીયાંં�શ રાાજ્યોોનીી સંંમતીીનીી પણ આવશ્યકતાા રહેે છેે .
ઉપર પૈૈકીી કયું �ં/કયાંં� વિ�ધાાન/વિ�ધાાનોો સાાચું �ં/સાાચાંં� છેે ?
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે
(D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
67. કટોોકટીી વિ�શેે નીીચેેનાંં� વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. રાાષ્ટ્રીીય કટોોકટીી રાાષ્ટ્રપતિ� દ્વાારાા લાાદવાામાંં� આવેે છેે .
2. રાાજ્યમાંં� રાાષ્ટ્રપતિ� શાાસન લાાદવાાનાા આદેે શમાંં� રાાષ્ટ્રપતિ�નીી કોોઈ ભૂ ૂમિ�કાા હોોતીી નથીી.
ઉપર પૈૈકીી કયું �/ં કયાંં� વિ�ધાાન/વિ�ધાાનોો સાાચું �/ં સાાચાંં� છેે ?
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે
(D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
68. રાાજ્યનાા મુ ુખ્યમંંત્રીી વિ�શેે નીીચેેનાંં� વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. તેેમનીી નિ�મણૂ ૂક વડાાપ્રધાાન દ્વાારાા કરવાામાંં� આવેે છેે .
2. તેેમનીી નિ�મણૂ ૂક રાાષ્ટ્રપતિ� દ્વાારાા કરવાામાંં� આવેે છેે .
ઉપર પૈૈકીી કયું �/ં કયાંં� વિ�ધાાન/વિ�ધાાનોો સાાચું �/ં સાાચાંં� છેે ?
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે
(D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
14 | [BLL] [Contd.
Text of page 15
M
69. લોોકસભાાનાા સ્પીીકર વિ�શેે નીીચેેનાંં� વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. તેેઓનીી નિ�મણૂ ૂક લોોકસભાાનાા બહુુમતીી ધરાાવતાા પક્ષનાા નેેતાા દ્વાારાા કરવાામાંં� આવેે છેે .
2. તેેઓનેે લોોકસભાાનાા સભ્યોો દ્વાારાા ચૂંં�ટીી કાાઢવાામાંં� આવેે છેે .
ઉપર પૈૈકીી કયું �ં/કયાંં� વિ�ધાાન/વિ�ધાાનોો સાાચું �ં/સાાચાંં� છેે ?
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે
(D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
70. ઉપરાાષ્ટ્રપતિ�નીી લાાયકાાત વિ�શેે નીીચેેનાંં� વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. તેેઓ ભાારતનાા નાાગરિ�ક હોોવાા જોોઈએ.
2. તેેઓ લોોકસભાાનાા સભ્ય તરીીકેે ચૂંં�ટાાવાા લાાયક હોોવાા જોોઈએ.
ઉપર પૈૈકીી કયું �/ં કયાંં� વિ�ધાાન/વિ�ધાાનોો સાાચું �/ં સાાચાંં� છેે ?
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે
(D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
71. નીીચેેનાામાંં�થીી કોોનેે ભાારતીીય બંંધાારણીીય વ્યવસ્થાાનાા સમવાાયીી લક્ષણોો ગણાાવીી શકાાય?
1. એક જ નાાગરિ�કત્વ
2. લેેખિ�ત બંંધાારણ
નીીચેે પૈૈકીી યોોગ્ય વિ�કલ્પ પસંંદ કરોો.
(A) ફક્ત 1
(B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે
(D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
72. રાાષ્ટ્રીીય કટોોકટીી વિ�શેે નીીચેેનાંં� વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. પ્રથમ વાાર રાાષ્ટ્રીીય કટોોકટીી 1975માંં� લાાદવાામાંં� આવીી હતીી.
2. 1975 પછીી ક્યાારેે ય રાાષ્ટ્રીીય કટોોકટીી લાાદવાામાંં� આવેેલ નથીી.
ઉપર પૈૈકીી કયું �ં/કયાંં� વિ�ધાાન/વિ�ધાાનોો સાાચું �ં/સાાચાંં� છેે ?
(A) ફક્ત 1 (B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
73. છોોકરાાઓનીી એક હાારમાંં� A ડાાબાા છેે ડાાથીી 16મોો છેે અનેે V જમણાા છેે ડાાથીી 18મોો છેે . G એ A થીી જમણીી
બાાજુુએ 11મોો છેે અનેે V થીી જમણીી બાાજુુએ 3જા સ્થાાન પર છેે . હાારમાંં� કેેટલાા છોોકરાાઓ હશેે?
(A) 40 (B) 42
(C) 39 (D) 41
[BLL] P.T.O.] | 15
Text of page 16
M
74. છ મહિ�લાાઓનાા જૂૂથમાંં� ચાાર નૃ ૃત્યાંં�ગનાાઓ, ચાાર ગાાયિ�કાાઓ, એક અભિ�નેેત્રીી અનેે ત્રણ વાાયોોલિ�નવાાદિ�નીીઓ
છેે . ગીીરિ�જા અનેે વનજા વાાયોોલિ�નવાાદિ�નીીઓ છેે , જ્યાારેે જલજા અનેે શૈૈલજા વાાયોોલિ�ન વગાાડતાા નથીી.
શૈૈલજા અનેે તનુુજા નૃ ૃત્યાંં�ગનાાઓ છેે . જલજા, વનજા, શૈૈલજા અનેે તનુુજા બધીી ગાાયિ�કાાઓ છેે અનેે તેેમાંં�થીી
બેે પણ વાાયોોલિ�નવાાદિ�નીીઓ છેે . જોો પૂ ૂજા એક અભિ�નેેત્રીી છેે , તોો નીીચેેનાામાંં�થીી કોોણ નિ�શ્ચિ�તરૂપેે નૃ ૃત્યાંં�ગનાા
અનેે વાાયોોલિ�નવાાદિ�નીી છેે ?
(A) જલજા (B) વનજા
(C) શૈૈલજા (D) તનુુજા
75. જોો કોોઈ ચોોક્કસ વર્ષષમાંં� 12 જાન્યુુઆરીી રવિ�વાાર હોોય, તોો નીીચેેનાામાંં�થીી કયું �ં સાાચું �ં છેે ?
(A) જોો વર્ષષ લીીપ વર્ષષ હોોય તોો 15 જુુલાાઈ રવિ�વાાર છેે .
(B) જોો વર્ષષ લીીપ વર્ષષ ન હોોય તોો 15 જુુલાાઈ રવિ�વાાર છેે .
(C) જોો વર્ષષ લીીપ વર્ષષ હોોય તોો 12 જુુલાાઈ રવિ�વાાર છેે .
(D) જોો વર્ષષ લીીપ વર્ષષ હોોય તોો 12 જુુલાાઈ રવિ�વાાર નથીી.
76. જોો P, Q, R, S અનેે T એ પાંં�ચ નિ�વેેદનોો છેે જેમ કેે:
I. જોો P સાાચું �ં છેે , તોો Q અનેે S બંંનેે સાાચાા છેે .
II. જોો R અનેે S સાાચાા છેે , તોો T ખોોટું�ં છેે .
નીીચેેનાામાંં�થીી કયું �ં તાારણ કાાઢીી શકાાય?
1. જોો T સાાચું �ં છેે , તોો P અથવાા R માંં�થીી ઓછાામાંં� ઓછુંં એક ખોોટું�ં હોોવું �ં જોોઈએ.
2. જોો Q સાાચું �ં છેે , તોો P સાાચું �ં છેે .
નીીચેે આપેેલાા કોોડનોો ઉપયોોગ કરીીનેે સાાચોો જવાાબ પસંંદ કરોો.
(A) માાત્ર 1
(B) માાત્ર 2
(C) 1 અનેે 2 બંંનેે
(D) 1 કેે 2 પૈૈકીી કોોઈ નહીંં
77. શહેેરોો X, Y અનેે Z એવીી રીીતેે આવેેલાા છેે કેે X અનેે Y વચ્ચેેનું �ં અંતર 45 કિ�મીી છેે , જ્યાારેે X અનેે Z વચ્ચેેનું �ં
અંતર 60 કિ�મીી છેે . Y એ X થીી પૂ ૂર્વવમાંં� છેે , અનેે Z એ X થીી દક્ષિ�ણમાંં� છેે . Y અનેે Z વચ્ચેેનું �ં અંતર શું �ં છેે ?
(A) 45 કિ�મીી (B) 60 કિ�મીી
(C) 75 કિ�મીી (D) 105 કિ�મીી
78. અમિ�ત, ભરત, ચેેતન અનેે દીીપક એક રેે સ્ટોોરન્ટમાંં� ગયાા અનેે જુુ દાા જુુદાા ખોોરાાકનોો ઓર્ડડર આપ્યોો. અમિ�તેે
પાાસ્તાા અનેે સલાાડ ખાાધું �ં, ભરતેે પાાસ્તાા અનેે સૂ ૂપ ખાાધું �ં, ચેેતનેે સૂ ૂપ, સલાાડ અનેે બ્રેેડ ખાાધું �ં, જ્યાારેે દીીપકેે
પાાસ્તાા, બ્રેેડ અનેે સલાાડ ખાાધું �ં. ખાાધાા પછીી, માાત્ર ભરત અનેે ચેેતન બીીમાાર પડ્યાા. આ માાહિ�તીીનાા આધાારેે ,
કયોો ખોોરાાક તેેમનીી બીીમાારીી માાટેે સૌૌથીી વધુ ુ જવાાબદાાર હતોો?
(A) પાાસ્તાા (B) સલાાડ
(C) સૂ ૂપ (D) બ્રેેડ
16 | [BLL] [Contd.
Text of page 17
M
79. કરિ�યાાણાાનીી દુુકાાનનાા માાલિ�ક ભાાવમાંં� થતાા વધઘટનાા આધાારેે ખરીીદેે લાા લોોટનીી માાત્રાાનેે સમાાયોોજિ�ત કરેે
છેે . પ્રતિ� કિ�લોો લોોટનાા ભાાવ અનેે ખરીીદેે લીી રકમ વચ્ચેેનોો સંંબંંધ નીીચેે મુ ુજબ છેે :
30 રૂપિ�યાા પ્રતિ� કિ�લોોનાા ભાાવેે, તેેઓ 100 કિ�લોો લોોટ ખરીીદેે છેે .
40 રૂપિ�યાા પ્રતિ� કિ�લોોનાા ભાાવેે, તેેઓ 75 કિ�લોો લોોટ ખરીીદેે છેે .
50 રૂપિ�યાા પ્રતિ� કિ�લોોનાા ભાાવેે, તેેઓ 60 કિ�લોો લોોટ ખરીીદેે છેે .
60 રૂપિ�યાા પ્રતિ� કિ�લોોનાા ભાાવેે, તેેઓ 50 કિ�લોો લોોટ ખરીીદેે છેે .
જોો લોોટનોો ભાાવ પ્રતિ� કિ�લોોનાા ભાાવેે 25 રૂપિ�યાા સુુધીી ઘટેે છેે , તોો કરિ�યાાણાાનીી દુુકાાનનાા માાલિ�ક કેેટલોો લોોટનીી
ખરીીદીી કરીી શકેે છેે ?
(A) 105 કિ�લોો (B) 102 કિ�લોો
(C) 115 કિ�લોો (D) 120 કિ�લોો
80. ચાાર રસોોઈયાા - A, B, C, અનેે D - એક રેે સ્ટોોરન્ટનાા રસોોડાામાંં� સાાથેે કાામ કરેે છેે , અનેે જૂૂથમાંં� બેે પરિ�ણીીત
યુુગલોો છેે . દરેે ક સ્ત્રીી તેેનાા પતિ� કરતાા નાાનીી છેે . ચાારમાંં�થીી A સૌૌથીી ઉંચોો છેે . C એ B કરતાા ઉંચોો છેે . D એ
B નોો ભાાઈ છેે . આ સંંદર્ભભમાંં�, નીીચેેનાામાંં�થીી કયું �ં વિ�ધાાન સાાચું � ન
ં થીી?
(A) ચાારેે ય સાાથીીદાારોો છેે .
(B) B ચાારમાંં�થીી સૌૌથીી નાાનોો છેે .
(C) B એ C કરતાા નીીચોો છેે .
(D) A અનેે B પરિ�ણીીત છેે .
81. ચાાર મિ�ત્રોો ‘અ’, ‘બ’, ‘ક’ અનેે ‘ડ’ વચ્ચેેનીી મનોોરંંજક દોોડમાંં�, દરેે કનીી પોોતાાનીી દોોડવાાનીી ઝડપ છેે , જે દોોડમાંં�
‘અ’ એ ‘બ’ નીી આગળ દોોડેે છેે , ‘ક ’ એ ‘ડ’ કરતાંં� ધીીમોો છેે અનેે ‘ડ ’ એ ‘બ’ જેટલોો ઝડપીી નથીી. શું �ં તમેે
શોોધીી શકોો છોો કેે આ દોોડમાંં� સૌૌથીી ધીીમોો દોોડવીીર કોોણ છેે ?
(A) અ (B) બ
(C) ક (D) ડ
82. એક ફેેક્ટરીીમાંં�, 40 કાામદાારોો એસેેમ્બલીી લાાઇન તરફ મોંં રાાખીીનેે એક લાાઈનમાંં� ઉભાા છેે . અમિ�ત ડાાબીી
બાાજુુથીી 11મોો કાામદાાર છેે , અનેે સંંજય જમણીી બાાજુુથીી 31મોો કાામદાાર છેે . શ્રેેયાા લાાઈનમાંં� અમિ�તનીી જમણીી
બાાજુુએ ત્રીીજી છેે . તોો એસેેમ્બલીી લાાઇન શ્રેેયાા સંંજયથીી કેેટલેે દૂૂર હશેે?
(A) જમણીી બાાજુુએ બીીજોો
(B) જમણીી બાાજુુએ ત્રીીજોો
(C) જમણીી બાાજુુએ ચોોથોો
(D) જમણીી બાાજુુએ પાંં�ચમોો
[BLL] P.T.O.] | 17
Text of page 18
M
83. એક વૈૈશ્વિ�ક કંંપનીીમાંં�, ભાારતમાંં� કાામનાા કલાાકોો લંંડનનાા કાામનાા કલાાકોો કરતાંં� 5 કલાાક અનેે 30 મિ�નિ�ટ
આગળ છેે . પાાકિ�સ્તાાનમાંં� કાામનાા કલાાકોો ભાારત કરતાંં� 30 મિ�નિ�ટ પાાછળ છેે . જોો લંંડનનીી ઘડિ�યાાળમાંં�
સાંં�જનાા 3:30 વાાગ્યાા હોોય, તોો પાાકિ�સ્તાાનમાંં� કેેટલાા વાાગ્યાા હશેે?
(A) રાાત્રેે 10:30 વાાગ્યાા
(B) રાાત્રેે 8:30 વાાગ્યાા
(C) રાાત્રેે 08:00 વાાગ્યાા
(D) રાાત્રેે 9:30 વાાગ્યાા
84. 50 વ્યક્તિ��ઓનીી દૈૈ નિ�ક આવક (રૂપિ�યાામાંં�) આ મુ ુજબ છેે , 12 વ્યક્તિ��ઓ રૂ. 200 થીી ઓછીી કમાાણીી કરેે છેે ,
26 વ્યક્તિ��ઓ રૂ. 250 થીી ઓછીી કમાાણીી કરેે છેે , 34 વ્યક્તિ��ઓ રૂ. 300 થીી ઓછીી કમાાણીી કરેે છેે ,
40 વ્યક્તિ��ઓ રૂ. 350 થીી ઓછીી કમાાણીી કરેે છેે અનેે 50 વ્યક્તિ��ઓ રૂ. 400 થીી ઓછીી કમાાણીી કરેે છેે . આ
પરથીી શોોધોો કેે કેેટલાા વ્યક્તિ��ઓ રૂ. 200 અથવાા વધુ ુ પણ રૂ. 300 થીી ઓછીી કમાાણીી કરેે છેે ?
(A) 18 (B) 20
(C) 22 (D) 24
85. એક ફેેક્ટરીીમાંં�, બેે મશીીનોો, R અનેે S, અલગ અલગ લંંબાાઈનાા લોોખંંડનાા સળીીયાાનું �ં ઉત્પાાદન કરેે છેે .
મશીીન R દ્વાારાા ઉત્પાાદિ�ત દરેે ક લોોખંંડનાા સળીીયાાનીી લંંબાાઈ હંંમેેશાા 5 સેેમીીનોો ગુ ુણાંં�ક હોોય છેે , અનેે તેે જ
મશીીન S માાટેે પણ લાાગુ ુ પડેે છેે . આ માાહિ�તીી આપીીનેે, નીીચેેનાામાંં�થીી કયું �ં મશીીનોો દ્વાારાા ઉત્પાાદિ�ત લોોખંંડનાા
સળીીયાાનીી લંંબાાઈ વિ�શેે સાાચું �ં નથીી?
(A) R અનેે S માંં�થીી લોોખંંડ નાા સળીીયાા નીી લંંબાાઈ વચ્ચેેનોો તફાાવત હંંમેેશાા 5 સેેમીીનોો ગુ ુણાંં�ક છેે .
(B) R અનેે S માંં�થીી મળેે લાા લોોખંંડ નાા સળીીયાાનીી કુુલ લંંબાાઈ હંંમેેશાા 10 સેેમીીનોો ગુ ુણાંં�ક છેે .
(C) R અનેે S માંં�થીી લોોખંંડનાા સળીીયાાનીી લંંબાાઈનોો ગુ ુણાાકાાર હંંમેેશાા 25 સેેમીીનોો ગુ ુણાંં�ક છેે .
(D) R અનેે S માંં�થીી લોોખંંડનાા સળીીયાાનીી લંંબાાઈનાા વર્ગોોનોો સરવાાળોો હંંમેેશાા 5 સેેમીીનોો ગુ ુણાંં�ક છેે .
4 256 9
86. 5 340 2
7 109 X
ઉપરનાા કોોષ્ટકમાંં� X નીી જગ્યાા પર નીીચેેમાંં�થીી કઈ કિં�ંમત આવશેે?
(A) 4 (B) 2
(C) 3 (D) 1
18 | [BLL] [Contd.
Text of page 19
M
87. ચાાર કર્મમચાારીી ‘અ’, ‘બ’, ‘ક’, અનેે ‘ડ’ નેે એક કૉૉન્ફરન્સ હોોલ પહોંંચવાા માાટેે એક અંધકાારમય બેેસમેેન્ટમાંં�થીી
પસાાર થવું �ં પડેે છેે , જ્યાંં� એક સમયેે વધુ ુમાંં� વધુ ુ બેે લોોકોો જ જઈ શકેે. બેેસમેેન્ટ અંધકાારમય હોોવાાથીી, રસ્તોો
શોોધવાા માાટેે માાત્ર એક જ ટોોર્ચચ છેે , જે સાાથેે લઈ જવીી આવશ્યક છેે . જોોડીીમાંં� એક વ્યક્તિ�� ધીીમીી ગતિ�એ
ચાાલશેે, અનેે બેેસમેેન્ટ પાાર કર્યાા� પછીી ઝડપથીી ચાાલનાાર વ્યક્તિ�� ટોોર્ચચ પાાછીી લાાવશેે જેથીી અન્ય કર્મમચાારીીઓ
બીીજે પાાર જઈ શકેે. આખરેે , ટોોર્ચચ મૂ ૂળ સ્થાાન પર પાાછીી આપવીી પડશેે, અનેે જે કર્મમચાારીી ટોોર્ચચ પાાછીી આપેે
છેે , તેેનેે ટોોર્ચચ વગર બેેસમેેન્ટ પાાર કરવું �ં પડશેે. દરેે ક કર્મમચાારીીનોો બેેસમેેન્ટ પાાર કરવાાનોો સમય આ મુ ુજબ
છેે : ‘અ’ નેે 1 મિ�નિ�ટ, ‘બ’ નેે 2 મિ�નિ�ટ, ‘ક’ નેે 7 મિ�નિ�ટ, ‘ડ’ નેે 12 મિ�નિ�ટ. તોો બધાા કર્મમચાારીીઓનેે બેેસમેેન્ટ
પાાર કરવાામાંં� કુુલ ન્યૂ ૂનતમ કેેટલોો સમય લાાગશેે?
(A) 25 મિ�નિ�ટ (B) 29 મિ�નિ�ટ
(C) 21 મિ�નિ�ટ (D) 24 મિ�નિ�ટ
WIPOનાા 2024 વર્લ્ડ�ડ ઇન્ટેે લેેકચ્યુુઅલ પ્રોોપર્ટીી ઇન્ડિ�િકેેટર્સસ રિ�પોોર્ટટનાા આધાારેે નીીચેેનાામાંં�થીી કયું �ં વિ�ધાાન
88.
ખોોટું�ં છેે ?
(A) પેેટન્ટ, ટ્રેે ડમાાર્કક અનેે ઔદ્યોોગિ�ક ડિ�ઝાાઇન માાટેે ભાારત વૈૈશ્વિ�ક સ્તરેે ટોોચનાા દસમાંં� સ્થાાન ધરાાવેે છેે .
(B) ટોોચનાા 20 દેે શોોમાંં� ભાારતેે પેેટન્ટ અરજીઓમાંં� સૌૌથીી વધુ ુ વૃ ૃદ્ધિ� દર નોંંધ્યોો છેે .
(C) વૈૈશ્વિ�ક પેેટર્નન ફાાઇલિં�ંગમાંં� ભાારત છઠ્ઠાા ક્રમેે છેે .
(D) ટ્રેેડમાાર્કક ફાાઇલિં�ંગમાંં� ભાારત વૈૈશ્વિ�ક સ્તરેે પાંં�ચમાા ક્રમેે છેે .
89. ભાારતમાંં� નીીચેેનાામાંં�થીી કયું �ં કાામદાારોોનેે રોોજગાારીી આપતીી ફેેક્ટરીીઓમાંં� ઔદ્યોોગિ�ક વિ�વાાદોો અનેે છટણીી
ં કલન કરેે છેે ?
અંગેે નીી માાહિ�તીીનું � સંં
(A) સેેન્ટ્રલ સ્ટેેટેેસ્ટિ�િક્સ ઓફિ�સ
(B) ડિ�પાાર્ટટમેેન્ટ ફોોર પ્રોોમોોશન ઓફ ઇન્ડસ્ટ્રીી એન્ડ ઇન્ટરનલ ટ્રેે ડ
(C) લેેબર બ્યૂ ૂરોો
(D) નેેશનલ ટેેકનિ�કલ મેેનપાાવર ઇન્ફર્મેેશન સિ�સ્ટમ
90. ભાારતમાંં� જથ્થાાબંંધ ભાાવ સૂ ૂચકાંં�ક (WPI) વિ�શેે નીીચેેનાંં� વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. WPI ફુગાાવાાનેે માાપવાા માાટેે વિ�વિ�ધ પ્રકાારનીી આશરેે 700 વસ્તુુઓનેે ધ્યાાનમાંં� લેે છેે .
2. WPI સેેવાાઓનેે ધ્યાાનમાંં� લેેતું �ં નથીી.
3. ફુગાાવાાનેે માાપવાા માાટેે WPI વસ્તુુઓનાા એક્સ-ફેેક્ટરીી ભાાવનોો ઉપયોોગ કરેે છેે .
ઉપર પૈૈકીી કયું �/ં કયાંં� વિ�ધાાન/વિ�ધાાનોો સાાચું �/ં સાાચાંં� છેે ?
(A) ફક્ત 1
(B) ફક્ત 1 અનેે 2
(C) 1, 2 અનેે 3
(D) ત્રણેેમાંં�થીી એક પણ નહિ�
91. તાાજેતરનાા સમયમાંં� મોંંઘવાારીી અંકુુશમાંં� લેેવાા માાટેે સરકાાર દ્વાારાા નીીચેેનાામાંં�થીી કયું �ં પગલું � ં લેેવાામાંં� આવ્યું �ં
નથીી?
(A) સ્થાાનિ�ક બજારમાંં� પુુરવઠોો વધાારવાા માાટેે અમુ ુક વસ્તુુઓનીી નિ�કાાસ પર પ્રતિ�બંંધ
(B) ખાાદ્ય તેેલ અનેે તેેલીીબિ�યાંં� જેવીી વિ�વિ�ધ વસ્તુુઓ પર સ્ટોોક હોોલ્ડિં�ં�ગ મર્યાા�દાા લાાદવીી
(C) ટાામેેટાા ડુંં�ગળીી બટાાકાા (TOP)થીી માંં�ડીી કુુલ 41 નાાશવંંત કૃૃષિ� ઉત્પાાદન સુુધીી ગ્રીીન ઓપરેે શનનોો વિ�સ્તરણ
(D) ઉપરોોક્તમાંં�થીી કોોઈ નહીંં
[BLL] P.T.O.] | 19
Text of page 20
M
92. ભાારતમાંં� કરવેેરાા સંંદર્ભેે નીીચેેનાામાંં�થીી કયું �ં વિ�ધાાન સાાચું �ં છેે ?
(A) કૃૃષિ� આવકવેેરોો એ કેેન્દ્ર સરકાારનોો કર છેે .
(B) બિ�ન-ખેેતીીનીી જમીીનોો પરનોો કર એ સ્થાાનિ�ક સરકાારનોો કર છેે .
(C) વ્યવસાાય કરવેેરોો એ કેેન્દ્ર સરકાારનોો કર છેે .
(D) સ્ટેેમ્પ ડ્યુ ુટીી એ સ્થાાનિ�ક સરકાારનોો કર છેે .
93. રિ�ઝર્વવ બેેન્ક ઓફ ઈન્ડિ�િયાા (RBI) વિ�શેે નીીચેેનાંં� વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. RBI જાહેેર દેે વાા બજારનું �ં નિ�યમનકાાર છેે .
2. RB તેે તમાામ ડેેરિ�વેેટિ�વ્ઝનું �ં નિ�યમન કરેે છેે , જે SEBI દ્વાારાા નિ�યંંત્રિ�ત નથીી.
ઉપર પૈૈકીી કયું �ં/કયાંં� વિ�ધાાન/વિ�ધાાનોો સાાચું �ં/સાાચાંં� છેે ?
(A) ફક્ત 1 (B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
94. ભાારતમાંં� ફુગાાવાાનાા સંંદર્ભભમાંં� નીીચેેનાામાંં�થીી કયું �ં વિ�ધાાન સાાચું �ં છેે ?
(A) ફુગાાવાાનેે નિ�યંંત્રિ�ત કરવાાનીી જવાાબદાારીી માાત્ર ભાારત સરકાારનીી છેે .
(B) ફુગાાવાા નિ�યંંત્રણમાંં� આરબીીઆઈ(RBI)નીી કોોઈ ભૂ ૂમિ�કાા નથીી.
(C) નાાણાાનું �ં પરિ�ભ્રમણ ઘટવાાથીી ફુગાાવાાનેે નિ�યંંત્રિ�ત કરવાામાંં� મદદ મળેે છેે .
(D) નાાણાા પરિ�ભ્રમણમાંં� વધાારોો ફુગાાવાાનેે નિ�યંંત્રિ�ત કરવાામાંં� મદદ કરેે છેે .
95. ગુ ુડ્સ એન્ડ સર્વિ�િસ ટેેક્સ (GST) લાાગુ ુ કરવાાનાા સંંભવિ�ત ફાાયદાા વિ�શેે નીીચેેનાંં� વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. GST બહુુવિ�ધ સત્તાાવાાળાાઓ દ્વાારાા એકત્ર કરાાયેેલાા બહુુવિ�ધ કરનું �ં સ્થાાન લેેશેે અનેે ભાારતમાંં� એક જ
બજારનું �ં નિ�ર્માા�ણ કરશેે.
2. GST ભાારતનીી ચાાલુુ ખાાતાાનીી ખાાધમાંં� ધરખમ ઘટાાડોો કરશેે અનેે તેે તેેનાા વિ�દેે શીી હુંં�ડિ�યાામણ ભંંડોોળનેે
વધાારવાા માાટેે સક્ષમ બનાાવશેે.
3. GST ભાારતનાા અર્થથતંંત્રનાા વૃ ૃદ્ધિ� અનેે કદમાંં� ભાારેે વધાારોો કરશેે.
ઉપર પૈૈકીી કયું �/ં કયાંં� વિ�ધાાન/વિ�ધાાનોો સાાચું �/ં સાાચાંં� છેે ?
(A) ફક્ત 1 (B) ફક્ત 2 અનેે 3
(C) ફક્ત 1 અનેે 3 (D) 1, 2 અનેે 3
96. ભાારતમાંં� બજેટ સંંબંંધિ�ત નીીચેેનાામાંં�થીી કયું �ં વિ�ધાાન ખોોટું�ં છેે ?
(A) નાાણાામંંત્રાાલય હેેઠળ આર્થિ�િક બાાબતોોનાા વિ�ભાાગમાંં� આવેેલ બજેટ વિ�ભાાગ, સાામાાન્ય બજેટનીી તૈૈયાારીી
માાટેે મુ ુખ્ય એજન્સીી છેે .
(B)
વચગાાળાાનું � બ
ં જેટ સાામાાન્ય રીીતેે સરકાાર દ્વાારાા તેેનાા કાાર્યયકાાળનાા અંતિ�મ વર્ષષ દરમિ�યાાન અથવાા જ્યાારેે
સાામાાન્ય ચૂંં�ટણીી આવીી રહીી હોોય ત્યાારેે રજૂૂ કરવાામાંં� આવેે છેે .
(C) રાાજ્યસભાા પાાસેે અનુુદાાનનીી માંં�ગણીીઓ (Demands For Grants) પર મતદાાન કરવાાનીી સત્તાા નથીી.
(D) રાાષ્ટ્રપતિ� ફાાઇનાાન્સ બીીલનેે તેેમનીી સંંમતિ� માાટેે મોોકલવાામાંં� આવેે ત્યાારેે તેેનેે નકાારીી શકેે છેે .
20 | [BLL] [Contd.
Text of page 21
M
97. ભાારતમાંં� નાાણાંં�પંંચનાા સંંદર્ભભમાંં� નીીચેેનાંં� વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. ભાારતીીય બંંધાારણ એક અર્ધધ-ન્યાાયિ�ક સંંસ્થાા તરીીકેે નાાણાાપંંચનીી જોોગવાાઈ કરેે છેે .
2. નાાણાાપંંચનીી રચનાા રાાષ્ટ્રપતિ� દ્વાારાા દર પાંં�ચમાા વર્ષેે અથવાા એવાા તબક્કેે કરવાામાંં� આવેે છેે જ્યાારેે
તેેઓનેે જરૂરીી લાાગેે છેે .
ઉપર પૈૈકીી કયું �ં/કયાંં� વિ�ધાાન/વિ�ધાાનોો સાાચું �ં/સાાચાંં� છેે ?
(A) ફક્ત 1 (B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
98. સર્વવ સમાાવેેશક વૃ ૃદ્ધિ�માંં� નીીચેેનાામાંં�થીી શેેનોો સમાાવેેશ થતોો નથીી?
(A) ગરીીબીીમાંં� ઘટાાડોો
(B) રોોજગાારીીનીી તકોોનું �ં વિ�સ્તરણ
(C) મૂ ૂડીી બજારનું �ં મજબૂ ૂતીીકરણ
(D) લિં�ંગ અસમાાનતાામાંં� ઘટાાડોો
99. આરબીીઆઈ(RBI)નીી નીીચેેનીી પ્રવૃ ૃત્તિ�ઓમાંં�થીી કઈ એક ‘સ્ટરીીલાાઈઝેેશન’નોો એક ભાાગ માાનવાામાંં� આવેે છેે ?
(A) ખુ ુલ્લાા બજારનીી નીીતિ� હાાથ ધરવીી
(B) પતાાવટ/સેેટલમેેન્ટ અનેે ચુુકવણીી પ્રણાાલીીઓનીી દેે ખરેેખ
(C) કેેન્દ્ર અનેે રાાજ્ય સરકાારોો વચ્ચેે દેેવાા તથાા રોોકડનું �ં વ્યવસ્થાાપન
(D) બિ�ન બેેન્કિં�ં�ગ નાાણાાકીીય સંંસ્થાાઓનાા કાાર્યોોનું �ં નિ�યમન કરવું �ં
100. ભાારતમાંં� શહેેરીી સહકાારીી બેેન્કોો વિ�શેે નીીચેેનાંં� વિ�ધાાનોો ધ્યાાનેે લોો:
1. આ બેંંકોો બેેવડાા નિ�યમનકાારીી નિ�યંંત્રણ હેેઠળ છેે .
2. આ બેંંકોોનાા સંંચાાલકીીય પાાસાંં�ઓનું �ં રાાજ્ય સરકાારોો દ્વાારાા અનેે બેેન્કિં�ં�ગ સંંબંંધિ�ત બાાબતોોનું �ં આરબીીઆઈ(RBI)
દ્વાારાા નિ�યમન થાાય છેે .
ઉપર પૈૈકીી કયું �ં/કયાંં� વિ�ધાાન/વિ�ધાાનોો સાાચું �ં/સાાચાંં� છેે ?
(A) ફક્ત 1 (B) ફક્ત 2
(C) 1 અનેે 2 બંંનેે (D) બંંનેેમાંં�થીી એક પણ નહિ�
_______
[BLL] P.T.O.] | 21
Text of page 22
M
SPACE FOR ROUGH WORK
22 | [BLL] [Contd.
Text of page 23
M
SPACE FOR ROUGH WORK
[BLL] P.T.O.] | 23
Text of page 24
M
SPACE FOR ROUGH WORK
24 | [BLL] [Contd.
Text of page 1
Gujarat Public Service Commission
General Studies(Advt No. 9998/2024-25)
Exam Date:16-03-2025 BLL
Final Answer Key for Question No. 01- 100 is declared
as below Series:M
Q.No. Answer Q.No. Answer Q.No. Answer Q.No. Answer Q.No. Answer
1 B 21 B 41 C 61 C 81 C
2 B 22 C 42 A 62 A 82 C
3 C 23 B 43 C 63 C 83 B
4 D 24 A 44 B 64 C 84 C
5 B 25 D 45 C 65 A 85 B
6 A 26 C 46 A&B 66 A 86 C
7 C 27 B 47 A 67 A 87 C
8 A 28 C 48 * 68 D 88 D
9 B 29 B 49 B 69 B 89 C
10 A 30 B 50 D 70 A 90 C
11 C 31 C 51 B 71 B 91 D
12 C 32 A 52 B 72 B 92 B
13 C 33 B 53 C 73 D 93 C
14 D 34 A 54 C 74 D 94 C
15 A 35 D 55 C 75 C 95 A
16 B 36 C 56 A 76 A 96 *
17 A 37 C 57 A 77 C 97 C
18 B 38 A 58 C 78 C 98 C
19 C 39 C 59 C 79 D 99 A
20 A 40 D 60 C 80 * 100 C
* Cancelled Question(s) Revised Answer(s) is(are) Highlighted
Gandhinagar Date:09-06-2025
Text of page 2
Gujarat Public Service Commission
General Studies(Advt No. 9998/2024-25)
Exam Date:16-03-2025 BLL
Final Answer Key for Question No. 01- 100 is declared
as below Series:A
Q.No. Answer Q.No. Answer Q.No. Answer Q.No. Answer Q.No. Answer
1 C 21 B 41 C 61 C 81 B
2 A 22 B 42 C 62 A 82 C
3 C 23 C 43 B 63 C 83 B
4 B 24 D 44 C 64 C 84 A
5 C 25 B 45 B 65 A 85 D
6 A&B 26 A 46 C 66 A 86 C
7 A 27 C 47 C 67 A 87 B
8 * 28 A 48 D 68 D 88 C
9 B 29 B 49 C 69 B 89 B
10 D 30 A 50 C 70 A 90 B
11 B 31 C 51 D 71 B 91 C
12 B 32 C 52 B 72 B 92 A
13 C 33 C 53 C 73 D 93 B
14 C 34 D 54 C 74 D 94 A
15 C 35 A 55 A 75 C 95 D
16 A 36 B 56 * 76 A 96 C
17 A 37 A 57 C 77 C 97 C
18 C 38 B 58 C 78 C 98 A
19 C 39 C 59 A 79 D 99 C
20 C 40 A 60 C 80 * 100 D
* Cancelled Question(s) Revised Answer(s) is(are) Highlighted
Gandhinagar Date:09-06-2025
Text of page 3
Gujarat Public Service Commission
General Studies(Advt No. 9998/2024-25)
Exam Date:16-03-2025 BLL
Final Answer Key for Question No. 01- 100 is declared
as below Series:B
Q.No. Answer Q.No. Answer Q.No. Answer Q.No. Answer Q.No. Answer
1 C 21 C 41 B 61 B 81 C
2 A 22 A 42 B 62 C 82 C
3 C 23 C 43 C 63 B 83 B
4 C 24 B 44 D 64 A 84 C
5 A 25 C 45 B 65 D 85 B
6 A 26 A&B 46 A 66 C 86 C
7 A 27 A 47 C 67 B 87 C
8 D 28 * 48 A 68 C 88 D
9 B 29 B 49 B 69 B 89 C
10 A 30 D 50 A 70 B 90 C
11 B 31 B 51 C 71 C 91 D
12 B 32 B 52 C 72 A 92 B
13 D 33 C 53 C 73 B 93 C
14 D 34 C 54 D 74 A 94 C
15 C 35 C 55 A 75 D 95 A
16 A 36 A 56 B 76 C 96 *
17 C 37 A 57 A 77 C 97 C
18 C 38 C 58 B 78 A 98 C
19 D 39 C 59 C 79 C 99 A
20 * 40 C 60 A 80 D 100 C
* Cancelled Question(s) Revised Answer(s) is(are) Highlighted
Gandhinagar Date:09-06-2025
Text of page 4
Gujarat Public Service Commission
General Studies(Advt No. 9998/2024-25)
Exam Date:16-03-2025 BLL
Final Answer Key for Question No. 01- 100 is declared
as below Series:C
Q.No. Answer Q.No. Answer Q.No. Answer Q.No. Answer Q.No. Answer
1 B 21 C 41 C 61 C 81 B
2 C 22 A 42 A 62 C 82 B
3 B 23 C 43 C 63 B 83 C
4 A 24 C 44 B 64 C 84 D
5 D 25 A 45 C 65 B 85 B
6 C 26 A 46 A&B 66 C 86 A
7 B 27 A 47 A 67 C 87 C
8 C 28 D 48 * 68 D 88 A
9 B 29 B 49 B 69 C 89 B
10 B 30 A 50 D 70 C 90 A
11 C 31 B 51 B 71 D 91 C
12 A 32 B 52 B 72 B 92 C
13 B 33 D 53 C 73 C 93 C
14 A 34 D 54 C 74 C 94 D
15 D 35 C 55 C 75 A 95 A
16 C 36 A 56 A 76 * 96 B
17 C 37 C 57 A 77 C 97 A
18 A 38 C 58 C 78 C 98 B
19 C 39 D 59 C 79 A 99 C
20 D 40 * 60 C 80 C 100 A
* Cancelled Question(s) Revised Answer(s) is(are) Highlighted
Gandhinagar Date:09-06-2025
Text of page 5
Gujarat Public Service Commission
General Studies(Advt No. 9998/2024-25)
Exam Date:16-03-2025 BLL
Final Answer Key for Question No. 01- 100 is declared
as below Series:D
Q.No. Answer Q.No. Answer Q.No. Answer Q.No. Answer Q.No. Answer
1 C 21 B 41 C 61 B 81 C
2 C 22 C 42 A 62 B 82 A
3 B 23 B 43 C 63 C 83 C
4 C 24 A 44 C 64 D 84 B
5 B 25 D 45 A 65 B 85 C
6 C 26 C 46 A 66 A 86 A&B
7 C 27 B 47 A 67 C 87 A
8 D 28 C 48 D 68 A 88 *
9 C 29 B 49 B 69 B 89 B
10 C 30 B 50 A 70 A 90 D
11 D 31 C 51 B 71 C 91 B
12 B 32 A 52 B 72 C 92 B
13 C 33 B 53 D 73 C 93 C
14 C 34 A 54 D 74 D 94 C
15 A 35 D 55 C 75 A 95 C
16 * 36 C 56 A 76 B 96 A
17 C 37 C 57 C 77 A 97 A
18 C 38 A 58 C 78 B 98 C
19 A 39 C 59 D 79 C 99 C
20 C 40 D 60 * 80 A 100 C
* Cancelled Question(s) Revised Answer(s) is(are) Highlighted
Gandhinagar Date:09-06-2025Page 1 of 24
Source: Gujarat Public Service Commission. Question paper published by Gujarat Public Service Commission.